www.gujaratindia.com - Official Portal of Gujarat Government

સમગ્ર
ગુજરાત વિષે

મુખપૃષ્ઠસમગ્ર ગુજરાત વિષેગુજરાત પ્રવાસનમુખ્‍ય શહેરો અને સ્‍થળો

મુખ્‍ય શહેરો અને સ્‍થળો

ભૌગોલિક તેમજ વ્‍યૂહાત્‍મક સ્‍થાન ધરાવતા ગુજરાતમાં વૈવિધતામાં બેજોડ છે. ગુજરાતનું ખમીર અને તેની સમૃદ્ધ સાંસ્‍કૃતિક વિરાસત તેના દરેક શહેરો અને સ્‍થળોના સ્થાપ્ત્ય કળા, સંગીત, સાહિત્‍ય, પ્રાદેશિક રીતરિવાજો, રાંધણકળા, મેળાની ઉજવણી અને તહેવારોની આસ્થામાં જોવા મળે છે.

ગાંધીનગર ગુજરાત રાજ્યની રાજધાની છે. રાષ્‍ટ્રપિતા પૂ. ગાંધીજીના નામ સાથે જોડાયેલું ગાંધીનગર રાજ્યના મુખ્‍ય શહેર અમદાવાદથી ૩૨ કિ.મી. ના અંતરે આવેલું છે. દેશના શ્રેષ્‍ઠ અને હરિયાળા શહેરોની ગણતરીમાં તે ગૌરવવંતુ સ્‍થાન ધરાવે છે.

રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મુખ્‍ય શહેરો છે. જે તેમના સ્‍થાન, રીતરિવાજો, ઇતિહાસ, સ્‍થાપત્‍યો, સંસ્‍કૃતિ અને વિચારસરણી સાથે વિપુલ સંપત્તિ, સૌંદર્ય અને સુખસગવડ અને ત્યાંની જીવનશૈલીને પ્રતિબિંબિત કરે છે.

અહીંનું સામાજીક જીવન, વિવિધ સ્થાનિય ભાષ-બોલી, રિત-રીવાજો, તહેવારો, ઉત્‍સવો, પહેરવેશ, ખાણીપાણીનાં રિવાજો અને ગુજરાતના વિવિધ પ્રાંતોમાં રહેતા લોકોના રહેઠાણોની તેના વૈવિધતા સભર વારસાને ઉજાગર કરે છે.. ગુજરાતમાં સ્‍વભાવે માયાળુ, ખંતીલી પ્રકૃતિ અને મહેનતકશ ગુજરાતી લોકો શહેરો, ગામડાંઓ અને નાના કસબામાં રહી તેની આર્થિક ઉપાર્જન પ્રવૃતિ કરે છે, ગુજરાતના ઉદ્યોગપતિઓ તેમજ કસબીઓએ પોતાના ધંધા-વ્‍યવસાયનો વ્‍યાપ ગુજરાતમાં અને પરપ્રાંતની સાથે સાથે દેશના સીમાડા ઓળંગી સમુદ્રપારના દેશોમાં પણ વિકસાવ્‍યો છે.

ગુજરાત રાજયના મુખ્ય શહેરો ચાર વિભાગમાં વહેચાયેલા છે.
ઉત્તર ગુજરાત
મધ્ય ગુજરાત
દક્ષિણ ગુજરાત
સૌરાષ્ટ્ર અને કચ્છ

ગુજરાતમાં સ્‍વભાવે માયાળુ, ખંતીલી પ્રકૃતિ અને મહેનતકશ ગુજરાતી લોકો શહેરો, ગામડાંઓ અને નાના કસબામાં રહી તેની આર્થિક ઉપાર્જન પ્રવૃતિ કરે છે, ગુજરાતના ઉદ્યોગપતિઓ તેમજ કસબીઓએ પોતાના ધંધા-વ્‍યવસાયનો વ્‍યાપ ગુજરાતમાં અને પરપ્રાંતની સાથે સાથે દેશના સીમાડા ઓળંગી સમુદ્રપારના દેશોમાં પણ વિકસાવ્‍યો છે.

ભાષા આપણી લાગણીને જીવંત રાખતું પરિબળ છે. ગુજરાતની મુખ્‍ય ભાષા ગુજરાતી છે. અંગ્રેજી ભાષાને વ્‍યવસાયી સ્‍તરે સ્‍વીકારેલી છે. ઉપરાંત ગુજરાતમાં ‘બાર ગાઉએ બોલી બદલાય’ તે ઉક્તિને પ્રમાણ માની ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્‍ટ્ર કચ્‍છ તેમજ મધ્‍ય ગુજરાતમાં ગુજરાતી ભાષાની બોલી ધર્મ-જ્ઞાતિ-રિવાજ મુજબ બોલાય છે. સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં કાઠિયાવાડી અથવા કચ્‍છી બોલી બોલાય છે. તેવી રીતે મધ્‍ય ગુજરાતમાં ચરોતરી બોલી બોલાય છે.

મુખ્‍ય શહેરો અને નગરો મહત્‍વના પ્રવાસ ધામો
મુખ્‍ય શહેરો
અમદાવાદ
જામનગર
જૂનાગઢ
કચ્‍છ
રાજકોટ
સુરત
વડોદરા / બરોડા
ઉત્તર ગુજરાત (અમદાવાદ)
મુખ્‍ય નગરો
ભૂજ
ચાંપાનેર
છોટા ઉદેપુર
ડભોઇ
ધરમપુર
ગોંડલ
ઇડર
લખપત
માંડવી
મોરબી
પાટણ
પોરબંદર
વાંકાનેર

અમદાવાદ
અમદાવાદ
લાહોલ
નળસરોવર પક્ષી અભયારણ
અન્‍ય જોવાલાયક સ્‍થળો
જામનગર
જામનગર
દ્વારકા
મરીન નેશનલ પાર્ક
અન્‍ય જોવા લાયક સ્‍થળો
જૂનાગઢ
જૂનાગઢ
પોરબંદર
સોમનાથ
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન
અન્‍ય જોવાલાયક સ્‍થળો
કચ્‍છ
ભુજ
ધોળાવીરા
કચ્છ ગ્રેટ ભારતીય પક્ષી અભ્યારણ્ય
માંડવી - કચ્છ
ઉત્તરપશ્ચિમે કચ્છ
અન્‍ય જોવાલાયક સ્‍થળો
રાજકોટ
રાજકોટ
ભાવનગર
હિંગોલગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય
પાલીતાણા - શત્રુંજય
વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન
અન્‍ય જોવાલાયક સ્‍થળો
સૂરત
સૂરત
પૂર્ણા વન્યજીવન અભયારણ્ય
સાપુતારા હીલ સ્ટેશન
વાંસદા નેશનલ પાર્ક
અન્‍ય જોવાલાયક સ્‍થળો
વડોદરા
વડોદરા
ચંપાનેર - પાવાગઢ
ડાકોર
નર્મદા નદી
અન્‍ય જોવાલાયક સ્‍થળો
ઉત્તર ગુજરાત (અમદાવાદ)
અંબાજી
મહેસાણા
પાટણ
પોલો સ્મારકો અને વિજયનગરનાં જંગલો
શામળાજી
તારંગા હિલ્સ
વડનગર
જંગલી ઘુડખર અભયારણ્ય - નાનું રણ
અન્‍ય જોવાલાયક સ્‍થળો

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia