www.gujaratindia.com - Official Portal of Gujarat Government

સમગ્ર
ગુજરાત વિષે

મુખપૃષ્ઠસમગ્ર ગુજરાત વિષેકળા સંસ્‍કૃતિ અને જીવનશૈલીતહેવારો

તહેવારો

વિશ્વફલક પર આપણા ઉત્‍સવો અને તહેવારોએ ગુજરાતની ઓળખ ઊભી કરી.
ગુજરાતના ઉત્‍સવો અને તહેવારો ઘણા લોકપ્રિય બન્‍યા જેમાં તમામ ધર્મો, વ્‍યવસાયીક સ્‍પર્શ અભિગમ અને આનંદ-પ્રમોદ સામે ઉજવણી મેળાઓ અને પ્રવાસન પ્રવૃત્તિઓમાં પણ જોવા મળે છે.

ગુજરાતમાં તહેવારો સામાજિક - સાંસ્‍કૃતિક - ધાર્મિક ના ત્રિવેણી સંગમે ઉજવાય છે, જેમાં રાજ્યની પ્રજાને આર્થિક દ્રષ્‍ટિએ પણ પ્રોત્‍સાહક બળ પુરૂં પાડે છે. વાયબ્રન્‍ટ ગુજરાત પતંગ મહોત્‍સવે ધાર્મિક રીત-રિવાજોની ઉજવણી સાથે આર્થિક પાસાને મજબૂત બનાવી સિમાચિહ્ન સ્‍થાપી આપ્‍યું છે. તહેવારો અને મેળાઓ થકી રાજ્યમાં એકતા, અસ્‍મિતાની સ્‍વયંશિસ્‍ત અને સદાચાર અને પ્રજાએ એકે કર્યો. સાથે સાથે ચેતનવંતા ઉત્‍સવોને માણતા થયા.

ગુજરાતમાં ઉજવાતા મુખ્‍ય ઉત્‍સવો - તહેવારો

નવરાત્રીDeepavaliદીપાવલી Kite Festivalપતંગ ઉત્‍સવ






Shivratriશીવરાત્રીHoliધૂળેટીJanmastmiજન્‍માષ્‍ટમી






Ganesh Chaturthiગણેશોત્‍સવMohorram
મહોરમ


વર્ષ દરમિયાન ગુજરાતની પ્રજા ૩૫૦૦ થી વધુ મેળાઓ અને ઉત્‍સવોની ઉજવણી કરે છે. પરંપરાગત વર્ણોની સંસ્‍કૃતિ અને રીતરિવાજો સાથે ઉજવાતા ઉત્‍સવો અને તહેવારો ધર્મ, સંસ્‍કૃતિ અને રીતરિવાજોને જીવંત રાખે છે.

‘ઉત્‍સવોની ભૂમિ’ તરીકે ઓળખાતું ગુજરાત તેની પરંપરાગત મૂલ્‍યોને જીવંત રાખી બદલાતી મોસમને જોડતા સમયમાં ગરબે ઘૂમતા, ગુજરાતમાં નવરાત્રી ઉત્‍સવનો આનંદ માણતા, ખેતરોમાં અનાજરૂપી સોનાની લાગણીના સમયે સમગ્ર ભારતમાં મોટા પાયે ઉજવાતો અને ઉત્‍સવ તેની ઉચ્‍ચતમ ધાર્મિક પરંપરાને ગુજરાત ઉજાગર કરે છે.



http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia