www.gujaratindia.com - Official Portal of Gujarat Government

સમગ્ર
ગુજરાત વિષે

મુખપૃષ્ઠસમગ્ર ગુજરાત વિષેશા માટે ગુજરાતજ્ઞાન શક્તિ

જ્ઞાન શક્તિ

જ્ઞાનની શક્તિનો ઉપયોગ અને તેનું મહત્‍વ.

શિક્ષણની માળખાકીય સુવિધા પર ખાસ ધ્‍યાન કેન્‍દ્રિત કરી શિક્ષકોની તાલીમ અને રાજ્યની તમામ શાળાઓમાં કમ્‍પ્‍યુટર પ્રણાલીનો ઉપયોગ.
સ તત બદલાતી તકનિકી પ્રણાલીઓને ધ્‍યાનમાં રાખી સમયની માંગ મુજબ નવા અભ્‍યાસક્રમોની રજૂઆત.
બાળકોની શાળામાં ભરતી અને વધુમાં વધુ સ્‍તરે તેના ઘડતર માટે ખાસ ધ્‍યાન.
છોકરીઓના શિક્ષણ પ્રત્‍યે ખાસ ધ્‍યાન.
ગ્રામ્‍ય સ્‍તરે વૈશ્વિક જ્ઞાન મળી રહે તે ઉદ્દેશ્‍યથી ચાલુ કરાયેલું અભિયાન.
છોકરીઓના શિક્ષણ માટે અલાયદુ નાણા ભંડોળ અને વિદ્યાર્થીઓ માટે જીવન વીમા કવચની યોજના.
છોકરીઓના શિક્ષણ માટે દાનમાં મળેલી ચીજવસ્‍તુઓ જેનું અંદાજીત મૂલ્‍ય રૂ. ૩ કરોડથી વધુ.
રાજ્યમાં ૧૧ નવી યુનિવર્સિટીનું નિર્માણ, ૪૦૦ નવી કોલેજની શરૂઆત, ૧.૨૫ લાખ શિક્ષકોની ભરતી અને ૩૮,૦૦૦ જેટલા નવા વર્ગખંડોના નિર્માણ સાથે ટેકનિકલ શિક્ષણમાં વિદ્યાર્થીઓની બેઠક સંખ્‍યા વધારી બમણી કરાઇ.
પ્રાથમિક કક્ષાએ શાળા છોડી જનારા બાળકોની સંખ્‍યામાં અસરકારક ઘટાડો.
યુવાનો અંગ્રેજી શિક્ષણમાં રસ લેતા થાય તેવું અભિયાન.




જન શક્તિ
જ્ઞાન શક્તિ
ઊર્જા શક્તિ
જળ શક્તિ 
રક્ષા શક્તિ

GSWAN Gujarat Tourism Vibrant Gujarat India.gov.in Apply for PAN Card Online