www.gujaratindia.com - Official Portal of Gujarat Government

સમગ્ર
ગુજરાત વિષે

મુખપૃષ્ઠસમગ્ર ગુજરાત વિષેશા માટે ગુજરાતજન શક્તિ

જન શક્તિ

પ્રજાના અધિકાર….

વિકાસકીય કામોમાં પ્રજાને જોતરવી.
વિકાસ કોમી એખલાસતા અને વિવાદોના નિરાકરણ માટે ગ્રામ-સભાનુ આયોજનમાં અસરકારક કામગીરી .
પંચાયત રાજ સંસ્‍થાઓમાં હરિફાઇ મુકત સર્વ સંમતી પૂર્ણ ચૂંટણીનું આયોજન .
મહેસુલ નોંધો અને ગામની પંચાયતના તમામ કામકાજો માં કોમ્‍પ્‍યૂટર પ્રણાલીનો ઉપયોગ .
પ્રચલિત તહેવારોમાં પ્રજાકીય શકિત યોગદાન દ્વારા ઉજવણી.
પોતાની આર્થિક પ્રવૃત્તિઓનું સંચાલન મહિલાઓ સ્‍વયંભૂ રીતે સંગઠીત થઇ કરે તથા અન્‍ય પ્રશ્નોનું નારી-અદાલત દ્વારા નિવારણ.




જન શક્તિ
જ્ઞાન શક્તિ
ઊર્જા શક્તિ
જળ શક્તિ
રક્ષા શક્તિ

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia