www.gujaratindia.com - Official Portal of Gujarat Government

સમગ્ર
ગુજરાત વિષે

મુખપૃષ્ઠસમગ્ર ગુજરાત વિષેવન્‍યજીવનરાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો

રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો



વન્‍યજીવોની સાચવણી દ્વારાજ જે તે રાષ્‍ટ્રની ઓળખ ઊભી થાય છે.

ગુજરાત રાજ્યમાં આવેલા વન્‍યજીવો માટેના અભયારણ્યો :
ગુજરાત અલભ્‍ય જીવો અને જીવસૃષ્‍ટિ માટેની ભૂમિ રહી છે. એશિયાઇ સિંહ ગુજરાતના ગીર પ્રદેશમાં જ જોવા મળે છે. જંગલી ગધેડા જે કચ્‍છના રણમાં જોવા મળે છે જે અલભ્‍ય એવી પ્રજાતિઓ અહીં જોવા મળે છે. કાળા બતક અને અન્‍ય જળચર જીવસૃષ્‍ટિની પ્રજાતિઓ પણ ગુજરાતમાં સુરક્ષિત છે.

વન્‍ય જીવસૃષ્‍ટિમાં જીવો ન કેવળ અભયારણ્યો કે ઉદ્યાનોમાં સરવાયેલ છે. પરંતુ ખાસ બનાવાયેલા અથવા કુદરતી સ્‍થાનો તળાવ, જળાશયો અને નદી કિનારાઓમાં તેઓનો વસવાટ બનાવાયેલો છે. મોર, સારસ, લકકડખોદ જેવા અલભ્‍ય પક્ષીઓ રાજ્યમાં ખાસ બનાવાયેલા ઉદ્યાનો અને બગીચાઓમાં વસવાટ કરે છે.



રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો ની જગ્યા

ગુજરાત રાજ્યમાં વન્યજીવ સૃષ્ટિ સુરક્ષિત અને સંવર્ધિત છે. રાજ્ય સરકારના વન્ય વિભાગના પ્રયાસો દ્વારા જન-સમૂહને વન્ય જીવોની ઓળખ અને સાચવણી માટે જાગૃત કરવામાં આવે છે. રાજ્ય સરકાર વન્યજીવોની સુરક્ષા જાળવણીની વ્યૂહરચના ભાગ રુપે વન્ય વિભાગ દ્વારા યોજાતા સેમિનારો, તાલીમ, પ્રવાસ અને પ્રકૃતિ પ્રેમીઓ માટેના કલબો ઊભી કરી વન્યજીવોના સંવર્ધન – સંરક્ષણ સંબંધિત માહિતીથી માહિતગાર કરવામાં આવે છે.

રાષ્‍ટ્રીય ઉદ્યાનોઅભયારણ્યો


http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia