www.gujaratindia.com - Official Portal of Gujarat Government

સમગ્ર
ગુજરાત વિષે

મુખપૃષ્ઠસમગ્ર ગુજરાત વિષેગુજરાત પ્રવાસનનૈસર્ગિક પ્રવાસન

નૈસર્ગિક પ્રવાસન

વિશ્વ પ્રવાસીઓ કે જે કુદરત અને વન્‍યજીવનની શોધમાં છે તેમના માટે ગુજરાત એક હકીકત સમાન છે. ગુજરાતમાં વિવિધ પ્રકારના જંગલો, વિશાળ સમુદ્ર કિનારો, દરિયાઇ જીવન, રણ પ્રદેશ, સમૃદ્ધ હરિયાળા જંગલો છે. અહીં કેટલાક વિશેષ પ્રાણીઓના રહેઠાણ છે. જંગલના રાજા સિંહ ગીરના જંગલોમાં જોવા મળે છે. જે ગુજરાત પ્રવાસન માટેનું એક મુખ્‍ય આકર્ષણ છે.

ગુજરાતમાં ૪ રાષ્‍ટ્રીય ઉદ્યાનો અને ૨૧ અભ્‍યારણો આવેલા છે.
ગીરના જંગલોમાં સિંહ, કચ્‍છના રણમાં ઘુડખર, વિદેશી પક્ષીઓ નળ સરોવરમાં, કાળિયાર અને ચાર શિંગડાવાળા હરણના અભ્‍યારણો, કેટલાંક પક્ષીઓના અભ્‍યારણો ગુજરાતમાં આવેલા છે.
વ્‍હેલ શાર્ક ગુજરાતના દરિયામાં આવે છે.
કચ્‍છના અખાતમાં દેશનું પ્રથમ દરિયાઇ અભ્‍યારણ આવેલું છે.
ઓખામાં કિડોખાઉ મળી આવે છે.
આધ્‍યાત્‍મિક પ્રવાસન નૈસર્ગિક પ્રવાસન વેપારી પ્રવાસન
હેરિટેજ પ્રવાસનમેડિકલ પ્રવાસનમનોરંજન અને પર્યાવરણ પ્રવાસન
સાંસ્‍કૃતિક પ્રવાસનઆરોગ્‍ય પ્રવાસનગ્રામ્ય અને શહેરી પ્રવાસન
એડવેન્ચર સ્પૉર્ટ્સપ્રસંગ પ્રવાસન

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia