www.gujaratindia.com - Official Portal of Gujarat Government

સમગ્ર
ગુજરાત વિષે

મુખપૃષ્ઠસમગ્ર ગુજરાત વિષેગુજરાત પ્રવાસનગ્રામ્ય અને શહેરી પ્રવાસન

ગ્રામ્ય અને શહેરી પ્રવાસન

ગુજરાતે એશિયાના પહેલા ‘‘ગ્રીન પ્રવાસન’’ ની શરૂઆત કરીને ‘‘ગ્‍લોબ વૉર્મિંગ’’ સામે લડવાની ગુજરાતની તૈયારી અને ઇચ્‍છા શક્તિ દર્શાવે છે કે વિકાસની સાથે-સાથે પર્યાવરણ સાથે તાલમેલ બેસાડવાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડે છે. શહેરી પ્રવાસન વધુ ને વધુ પર્યાવરણ સાથે તાલમેલ બેસાડીને બને તેટલું ઓછું પર્યાવરણને નુકશાન પહોંચાડી રહ્યું છે.

ગ્રામ્ય અને શહેરી પ્રવાસનને લીધે ગુજરાતમાં આવતા પ્રવાસીઓને શહેર તથા ગ્રામ્‍ય વિસ્‍તારોની ઝાંખી કરવામાં આવે છે. જેમાં હાઇકીંગ એન બાઇકીંગ, જુદા જુદા સંગ્રાહાલયોની મુલાકાત, જુદી જુદી કળા અને હસ્‍તકળાની ખરીદી સામેલ છે. મેળાઓ અને તહેવારોમાં ગુજરાતી પ્રજામાં રહેલા કૌશલ્‍યોની ઝાંખી કરાવે છે. ગુજરાત પાસે શહેર તથા ગામના વિકાસમાંની ઉજળી તકો તથા તે માટેની ઇચ્‍છાશક્તિ અહીં જોવા મળે છે. જેના લીધે આર્થિક વિકાસ ક્ષેત્રે પણ લાભ થશે. ગુજરાતના પરંપરાગત કળા અને હસ્‍તકલાએ દુનિયાભરના લોકોના દિલ જીત્‍યા છે. ગ્રામ્‍ય પ્રવાસ પ્રવાસીઓને ગામડાંમાં રહેલા લોકોના જીવન, પરંપરા, સંસ્‍કૃતિ વિચારો જાણવાની તકો આપે છે. જે શહેરોમાં સામાન્‍ય રીતે મળતી નથી.
આધ્‍યાત્‍મિક પ્રવાસન નૈસર્ગિક પ્રવાસન વેપારી પ્રવાસન
હેરિટેજ પ્રવાસનમેડિકલ પ્રવાસનમનોરંજન અને પર્યાવરણ પ્રવાસન
સાંસ્‍કૃતિક પ્રવાસનઆરોગ્‍ય પ્રવાસનગ્રામ્ય અને શહેરી પ્રવાસન
એડવેન્ચર સ્પૉર્ટ્સપ્રસંગ પ્રવાસન

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia