www.gujaratindia.com - Official Portal of Gujarat Government

સમગ્ર
ગુજરાત વિષે

મુખપૃષ્ઠસમગ્ર ગુજરાત વિષેશા માટે ગુજરાતઊર્જા શક્તિ

ઊર્જા શક્તિ

Making Energy the Power of the State….

ખોટ ખાતું રાજ્ય સરકારનું ઇલેકટ્રીસિટી બોર્ડનું વ્‍યવસાયીક ધોરણે સંચાલીત કરી નફો રળતું બનાવાયું.
નિયત વીજ ભારમાં વધારો.
તેલ અને કુદરતી વાયુમાં સંશોધન માટે મોટા પાયે ખેડાયેલા સાહસો.
સમગ્ર રાજ્યમાં કુદરતી વાયુ વહન માટે ૨૨૦૦ કિ.મી. લાંબા માળખાને સ્‍થાપિત કરાયું.
તેલ અને કુદરતી વાયુનો ગંજાવર જથ્‍થો ગુજરાત ભારત તેમજ વિદેશોમાં આરક્ષિત બનાવાયો.
તમામ ગામડાઓમાં આમ આદમીની જરૂરીયાત માટે વીજળીની ઉપલબ્‍ધી.
સમગ્ર દેશમાં સૌથી મોટી પ્રવાહી કુદરતી વાયુ તથા ગઠીત કુદરતી વાયુની માળખાકીય સુવિધા.
કુદરતી વાયુ આધારીત આર્થિક વ્‍યવસ્‍થાપન.
દેશની ઇંધણ-રાજધાની તરીકે ગુજરાત ઊભરી રહ્યું છે.




જન શક્તિ
જ્ઞાન શક્તિ
ઊર્જા શક્તિ
જળ શક્તિ
રક્ષા શક્તિ

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network http://vibrantgujarat.com/, Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia