www.gujaratindia.com - Official Portal of Gujarat Government

ધંધો-વ્‍યવસાય

મુખપૃષ્ઠધંધો-વ્‍યવસાય વિકાસ માટેની નીતિબીટી નીતિ

બીટી નીતિ

બાયૉ ટૅકનોલોજીથી વિજ્ઞાનનો ઝડપી વિકાસ થઇ રહ્યો છે. ભૂતકાળમાં કેટલીક વૈજ્ઞાનિક શોધોએ આર્થિક વિકાસમાં ફાળો આપ્‍યો છે. આ ક્ષેત્રના વિકાસથી કૃષિ, પશુ-સારવાર, પશુપાલન અને પર્યાવરણ બચાવમાં લાભ મળશે અને કદાચ બાયૉ ટૅકનોલોજી એ ૨૧મી સદીનું વિજ્ઞાન બની રહે.
બાયૉ ટૅકનોલોજી – વિકાસ
વિશ્વસ્‍તરે બાયૉ ટૅકનોલોજી સામાજીક અને આર્થિક વિકાસમાં જાણીતું બની રહ્યું છે. બાયૉ ટૅકનોલોજી વિશ્વભરમાં ખૂબ જ ઝડપી ૧૫ ટકાના દરે વિકાસ કરી રહી છે. (સ્‍ત્રોતઃ બિયોન્‍ડ બોર્ડર - ઇએમએસટી અને યંગ ૨૦૦૪) સને ૨૦૦૬ ના ABLE – Bio spectrum ના સર્વે અનુસાર ભારતમાં બાયૉ ટૅકનોલોજીના કામકાજો અંદાજે ર અરબ ડૉલર (૨૦૦૪)થી વધીને ૫ અરબ ડોલર ૨૦૦૮માં થવાનો અંદાજ છે. સને ૨૦૦૫ માટે અંદાજીત વિકાસ ૨૦૦૪માં જ હાંસિલ કરવામાં આવ્‍યો હતો. આ ઉધોગનો વિકાસ ૩૭.૪૨ જેટલા ઉંચા દરે થઇ રહ્યો છે. જેને લીધે કૃષિ ક્ષેત્રે ૮૧% નો વિકાસ હાંસિલ થાય છે. વળી બાયૉ-ફાર્મ (૩૧.૮૮ %), બાયો-ઇન્‍ફોમેટિકસ (૨૦ %) અને બાયો ઇન્‍ડસ્‍ટ્રીઝ (૧૭.૯) ના વિકાસ પણ ઝડપી થાય છે. (સ્‍ત્રોતઃ ABLE – Bio spectrum, ૨૦૦૬ અનુસાર)



બીટી નીતિ

ખનીજ નીતિઔદ્યોગિક નીતિમાહિતી અને તકનિકી નીતિ
બીટી નીતિડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ નીતિવિકાસ નીતિ
ઊર્જા નીતિપ્રવાસન નીતિમાર્ગ વિકાસ નીતિ
બંદર નીતિ




http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia