www.gujaratindia.com - Official Portal of Gujarat Government

ધંધો-વ્‍યવસાય

મુખપૃષ્ઠધંધો-વ્‍યવસાય વિકાસ માટેની નીતિડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ નીતિ

ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ નીતિ

વર્ષોથી ગુજરાત રાજ્યમાં ઘણી કુદરતી આપત્તિઓ આવેલી છે. જેને લીધે જન-જીવન અને આર્થિક વિકાસમાં વિપરીત અસર જોવા મળે છે. આ પરિસ્થિતિને ધ્‍યાનમાં રાખીને ગુજરાત સરકારે અસરકારક-ત્વરિત પગલાં લઇને કુદરતી આફતોથી થતા નુકશાનને ઓછામાં ઓછા કરવા માટે કાર્ય રત છે. આફતોને પહોંચી વળવા માટે યોગ્‍ય માળખાગત સુવિધાની જરૂરી છે તે મુદ્દાને ધ્યાને લઇ રાજ્ય સરકારે હોનારત નિવારણ નીતિને અમલમાં મૂકી છે.

ગુજરાત સરકારનું લક્ષ્‍ય સક્ષમ વ્‍યવસ્‍થા, સુવિધાયુક્ત કાર્યરત યોજના, સુનિશ્ચિત સ્‍ત્રોત અને માર્ગદર્શન પૂરું પાડીને આવતી આફતો માટેની તૈયારી અને તેનાથી થતા નુકશાનને ઓછામાં ઓછું કરવાનું છે. જનજીવન અને આર્થિક સુરક્ષા સંદર્ભે ગુજરાતની હોનારત નિવારણ નીતિના અસરકારક અમલથી રાજ્ય સફળતાના શિખરો સર કરી શકશે.ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ નીતિને ડાઉનલોડ કરવા

ખનીજ નીતિઔદ્યોગિક નીતિમાહિતી અને તકનિકી નીતિ
બીટી નીતિડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ નીતિવિકાસ નીતિ
ઊર્જા નીતિપ્રવાસન નીતિમાર્ગ વિકાસ નીતિ
બંદર નીતિ
http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia