www.gujaratindia.com - Official Portal of Gujarat Government

ધંધો-વ્‍યવસાય

મુખપૃષ્ઠધંધો-વ્‍યવસાય વિકાસ માટેની નીતિવિકાસ નીતિ

વિકાસ નીતિ

મુખ્‍ય મુદ્દા
યોગ્‍ય દીશામાં વિકાસ મેળવવાનું લક્ષ્‍ય
રાજ્ય વધારે રોકાણકારોને આકર્ષતું રહે તે માટેની પ્રોત્સાહક યોજનાનો અમલ.
આઇટી આધારિત ઉધોગોની વિકાસ યોજના
નિકાસલક્ષી ઉધોગનો વિકાસ કરવા
નાના કદ અને સેવાકીય ઉધોગોને પ્રોત્‍સાહન આપવું.
પછાત વિસ્‍તારોમાં ઉધોગો સ્‍થાપવા
ટૅકનોલોજીના નવીનિકરણ માટેની યોજના
બજારના વિકાસ માટેની પ્રોત્‍સાહન યોજના
ઉધોગના નવા પડકારોનો સામનો કરવા માટે કૌશલ્‍યો ઉભાં કરવા.
માળખાગત સુવિધાની યોજના માટેની લોન, ફંડ અને નાણાંકીય સહાય.
ખાનગી ક્ષેત્રો દ્વારા રોજગારીલક્ષી વિસ્‍તારો, બાયો-ટૅક વિસ્‍તારો આઇટીના વિસ્‍તારો, રોકાણલક્ષી વિસ્‍તારો અને વેપાર કેન્‍દ્રો ઉભાં કરવા.
આઇટી, બાયો-ટૅકનોલોજી અને મરીન એન્‍જિનિયરીંગ માટેના તાલીમ વર્ગો ઊભાં કરવા.
પર્યાવરણના રક્ષણ-જતનની યોજના
યોગ્‍ય રીતે કાર્ય ચાલતું રહે તે માટે રાજ્ય સરકારના મંત્રીઓ અને રાજ્યના મુખ્‍યમંત્રીના વડપણ હેઠળ કમિટિઓ બનાવવી.

સંપૂર્ણ ઔદ્યોગિક નીતિ સરળ પ્રિન્‍ટ સ્‍વરૂપે ઉપલબ્‍ધ



ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી યોજનાઓની ઝાંખી


ગુજરાત ઉધોગ નીતિઃ ૨૦૦૦ની યોજનાઓ
લધુ ઉધોગો માટે સબસિડીની યોજના
સેવા ઉધોગમાં સબસિડીની યોજના
ઔદ્યોગિક વિસ્‍તાર યોજનાઃ ૨૦૦૦
નિકાસલક્ષી ઉધોગોના વિકાસ માટેની યોજના
ઉત્‍પાદન ઉધોગમાં વધારો સેલ્‍સટેક્ષ નાબૂદી યોજના
મધ્‍યમ અને મોટા કદના ઉધોગો માટે સબસિડી યોજના - ૨૦૦૦
વિકાસ અને સંશોધન માટે યોજના
નાણાંકીય સુવિધાઓ નાના અને મોટા ઉધોગો માટે
પછાત તાલુકાના વિકાસ માટે યોજના
ગુજરાતઃ ભૂકંપ
ભૂકંપ પ્રભાવિત ઉધોગોને સહાય
ભૂકંપ પીડિત ક્ષેત્રોમાં ઘરો, માળખાગત સુવિધા અને સ્‍વરોજગારની તકો ઊભી કરવી.

રાજ્ય સરકારે પ્રકાશિત કરેલા જાહેરનામા અંગ્રેજી ભાષામાં છે. તેની ગુજરાતી આવૃત્તિ માત્ર કલમો પ્રકાશિત કરાઇ છે. આમ છતાં જાહેરનામા અથવા કલમોની સમજૂતીની સ્‍પષ્‍ટતા કે વાદવિવાદમાં રાજ્ય સરકારનો ઠરાવ માન્‍ય અને અંતિમ ગણાશે.

કચ્‍છ જિલ્‍લામાં નવા સ્‍થપાતા ઔદ્યોગિક એકમો માટે નીચેની વધારાની સવલતો જાહેર કરાઇ છે:
કેન્‍દ્ર સરકારની નવા યુનિટ સ્‍થાપવા માટેની પાંચવર્ષીય EXCISE EXEMPTION ની સહાય.
વેપારીક મુદ્દો # ૨/૨૦૦૧ વડોદરાના મુખ્‍ય એકસાઇઝ અધિકારી દ્વારા.
કચ્‍છ જિલ્‍લાના આર્થિક વિકાસ માટેની ૨૦૦૧ની યોજના.

ખનીજ નીતિઔદ્યોગિક નીતિમાહિતી અને તકનિકી નીતિ
બીટી નીતિડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ નીતિવિકાસ નીતિ
ઊર્જા નીતિપ્રવાસન નીતિમાર્ગ વિકાસ નીતિ
બંદર નીતિ




http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia