www.gujaratindia.com - Official Portal of Gujarat Government

ધંધો-વ્‍યવસાય

મુખપૃષ્ઠધંધો-વ્‍યવસાય વિકાસ માટેની નીતિમાહિતી - તકનિકી નીતિ

માહિતી અને તકનિકી નીતિ

સને ૨૦૦૫ના નાસ્‍કોમના અહેવાલ મુજબ માહિતી અને તકનિકી અને માહિતી-તકનિકી સેવા ઉધોગમાં ભારતભરમાં અંદાજે ૩૬ અબજ યુ.એસ.ડોલરનો કારોબાર તથા ૧.૩ કરોડ માનવ રોજગારી ઉપલબ્‍ધ થઇ હતી. સન ૨૦૧૦ સુધીમાં આ જ ક્ષેત્રમાં આર્થિક કારોબારોમાં ૬૦ અબજ યુ.એસ.ડોલરના કામકાજ તેમજ ૨.૫ કરોડ માનવશ્રમની ઉપલબ્‍ધિ થશે તેવો અંદાજ છે. આમ માહિતી અને તકનિકી ક્ષેત્રે સતત વધતા વૃદ્ધિદર સાથે વિકાસની ઊજળી તકો ઊભી થશે.

દેશના પ્રગતિશીલ રાજ્યોમાંનું ગુજરાત એક રાજ્ય છે. ૪.૯૩ ટકાની ઉત્‍પાદકીય જીડીપી સાથે ગુજરાતનો હિસ્‍સો અંદાજે ૧૬ ટકાનો છે. ગુજરાત ભૌતિક માળખાકીય સુવિધાઓથી સુસજ્જ છે. અને તાજેતરમાં માહિતી-તકનિકી તેમજ ઇ-ગર્વનન્‍સ ક્ષેત્રે હરણફાળ ભરી છે.




માહિતી - તકનિકી નીતિની સંપૂર્ણ વિગત માટે અહીં ક્લિક કરો.

ખનીજ નીતિઔદ્યોગિક નીતિમાહિતી અને તકનિકી નીતિ
બીટી નીતિડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ નીતિવિકાસ નીતિ
ઊર્જા નીતિપ્રવાસન નીતિમાર્ગ વિકાસ નીતિ
બંદર નીતિ




http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia