www.gujaratindia.com - Official Portal of Gujarat Government

ધંધો-વ્‍યવસાય

મુખપૃષ્ઠધંધો-વ્‍યવસાય વિકાસ માટેની નીતિખનિજ નીતિ

ખનીજ નીતિ

આર્થિક ઉદારીકરણ, વૈશ્વિકકરણ અને વિશ્વ વેપાર સંગઠનની નીતિમાં પ્રચલનના પરિણામે ખનિજ સંપદા અને તેના સંશોધન માટેની નીતિ સ્‍પષ્‍ટ કરવાનું જરૂરી બન્‍યું.

ગુજરાત સરકારે ખનિજ સંપદાના ઉત્ખનન, સંશોધન અને ખનિજ આધારિત ઉધોગો તથા તેમાં રહેલી વિશાળ આર્થિક રોકાણની તકોને જોતા ખનિજ નીતિ - ૨૦૦૩ અન્‍વયે ખાસ યોજનાની પહેલ કરી છે. રાજ્ય સરકારે જાહેર કરેલી ખનિજ સંપત્તિ નીતિને પરિણામે ખનિજ સંબંધિત ઉધોગોમાં વિકાસ, પર્યાવરણીય સુરક્ષા, માનવશ્રમની ઉપલબ્‍ધિઓ અને આધુનિક માળખાકીય સુવિધા અને તકનિકી આયામોને વેગ મળશે. ખનિજ આધારિત ઉત્‍પાદનોમાં વૃદ્ધિ અને સ્‍થાનિક તેમજ વૈશ્વિક સ્તરે મૂલ્‍યવર્ધિત નિકાસોમાં હરિફાઇયુક્ત અભિગમ રાજ્ય સરકારે જાહેર કર્યો છે. એવી ખનિજ સંપદા કે જે સમગ્ર દેશમાંથી ફક્ત ગુજરાતમાં ઉપલબ્‍ધ છે. તેના વિકાસ માટે ધ્‍યાન કેન્‍દ્રિત કરાયું છે. ખનિજ ઉત્ખનન-પ્રવૃત્તિમાં સ્‍થાનિક લોકોને રોજગારી મળે સાથે સાથે ખાણ સુરક્ષાના શ્રેષ્‍ઠત્તમ પગલાંનો અમલ થતો રહે અને પર્યાવરણીય સમતુલન જળવાઇ રહે તે વધારાની કલમ રાજ્ય સરકારે જાહેર કરેલી ખનિજ નીતિની છે.



ખનિજ નીતિ

ખનીજ નીતિઔદ્યોગિક નીતિમાહિતી અને તકનિકી નીતિ
બીટી નીતિડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ નીતિવિકાસ નીતિ
ઊર્જા નીતિપ્રવાસન નીતિમાર્ગ વિકાસ નીતિ
બંદર નીતિ




http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia