www.gujaratindia.com - Official Portal of Gujarat Government

ધંધો-વ્‍યવસાય

મુખપૃષ્ઠધંધો-વ્‍યવસાય વિકાસ માટેની નીતિબંદર વિકાસ નીતિ

બંદર નીતિ

મુખ્‍ય મુદ્દા
‘‘ઇ.એકસ.આઇ.એમ.’’ ક્ષેત્રમાં ગુજરાતની ભાગીદારીમાં વધારો કરવો.
બંદરોને રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય વેપાર માટે તૈયાર કરવા.
રાજ્યના ૧૦ જગ્‍યાઓએ બંદરોનો વિકાસ કરવો.
૧૦૦ મિલિયન ટન સામાનના સંગ્રહ-જાળવણી-રવાનગીની વ્‍યવસ્‍થા કરવી. જે દેશના કુલ કામકાજોનો ૨૫ હિસ્‍સો છે.
બંદર અને તેને લગતા વેપારીકામકાજોને પ્રોત્‍સાહન આપીને ૫૦ ટકા જેટલું કુલ રોકાણ પુરું પાડવું.
જહાજ નિર્માણ, બાંધકામ તથા તેના સારકામ માટેની સુવિધાઓ જેવી કે ક્રેન, ડ્રેગર અને તરતા નાના જહાજો ઉપલબ્‍ધ કરાવવા.
જુદા જુદા સ્‍થળોએ દરિયાઇ વેપાર-કામકાજો અને દરિયાઇ મુસાફરીના ઉધોગને પ્રોત્‍સાહન આપવું.
ઊર્જા બળતણની સુવિધા વીજમથક સુવિધા પહોંચાડવાની યોજના બનાવવી.
ખાનગી ક્ષેત્રોને નવા બંદરો બનાવવા માટે પ્રોત્‍સાહન પુરૂં પાડવું.



બંદરનીતિ સરળ પ્રિન્‍ટ સ્‍વરૂપે ઉપલબ્‍ધ.

ગુજરાત રાજ્ય સરકારે વિભાગીય નીતિઓની જે ઘોષણા કરી છે તેમાંની મહત્‍વની નીતિઓની રૂપરેખા અહીં દર્શાવાઇ છે.

ખનીજ નીતિઔદ્યોગિક નીતિમાહિતી અને તકનિકી નીતિ
બીટી નીતિડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ નીતિવિકાસ નીતિ
ઊર્જા નીતિપ્રવાસન નીતિમાર્ગ વિકાસ નીતિ
બંદર નીતિ




http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia