www.gujaratindia.com - Official Portal of Gujarat Government

ધંધો-વ્‍યવસાય

મુખપૃષ્ઠધંધો-વ્‍યવસાય વિકાસ માટેની નીતિમાર્ગ વિકાસ નીતિ

માર્ગ વિકાસ નીતિ

મુખ્‍ય મુદ્દા
રાજ્યના તમામ ગામડાંઓ દરેક ઋતુમાં એકબીજા સાથે રોડ માર્ગથી સંકળાયેલા રહે, રાજ્યના ગામડાંઓ એકબીજા સાથે વેપાર વિનિમયના વ્યવહારોથી જોડાયેલાં રહે, આ બન્ને પરિસ્થિતિ દ્વારા ગ્રામીણસ્‍તરે દરેક નાગરિકનું જીવનધોરણ ઊંચું આવે તે અભિગમ રાજ્યની માર્ગ વિકાસ નીતિમાં સ્વીકારાયેલ છે.
વાહન વ્‍યવહારની તમામ જરૂરિયાતો પુરી પડે અને પ્રવાસી તેમજ માલસામાનનું ઝડપી, વાજબી, સુરક્ષિત પરિવહન અડચણ વગર અવિરત ચાલતું રહે તે પ્રકારની માર્ગ વ્‍યવસ્‍થાનો વિકાસ કરવો.
માર્ગ નિર્માણની આધૂનિક તકનિકીમાં શ્રેષ્‍ઠ અને ઝડપી બાંધકામ અને તેના
માર્ગ નિર્માણ વ્‍યવસ્‍થામાં વૈજ્ઞાનિક અભિગમ દ્વારા સારકામ અને નવા માર્ગ બાંધકામ કાર્યક્રમોનો ઝડપી અમલ.
માર્ગ સલામતીના શ્રેષ્‍ઠત્તમ પ્રમાણો સ્‍થાપિત કરવા - પ્રવાસ સુગમતાભર્યો અને આહલાદાયક બને તેવા માર્ગ વિકલ્પો ઊભાં કરવા.


ગુજરાત રાજ્ય સરકારે વિભાગીય નીતિઓની જે ઘોષણા કરી છે તેમાંની મહત્‍વની નીતિઓની રૂપરેખા અહીં દર્શાવાઇ છે.

ખનીજ નીતિઔદ્યોગિક નીતિમાહિતી અને તકનિકી નીતિ
બીટી નીતિડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ નીતિવિકાસ નીતિ
ઊર્જા નીતિપ્રવાસન નીતિમાર્ગ વિકાસ નીતિ
બંદર નીતિ




http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia