www.gujaratindia.com - Official Portal of Gujarat Government

ધંધો-વ્‍યવસાય

મુખપૃષ્ઠધંધો-વ્‍યવસાય વિકાસ માટેની નીતિપ્રવાસન નીતિ

પ્રવાસન નીતિ

મુખ્‍ય મુદ્દા
રાજ્યના પ્રવાસન ક્ષેત્રોની ઓળખ અને તેના વિકાસને લગતી પ્રવૃત્તિઓ
વધુમાં વધુ પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રવાસની સ્‍પર્શતી આનંદ-પ્રમોદની પ્રવૃત્તિઓને કાર્યાન્‍વિત કરવી.
રાજ્યના ધાર્મિક સ્‍થળોને પ્રવાસન ક્ષેત્રો તરીકે વિકસીત કરવા.
પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળે તે માટે અંદાજપત્રમાં પૂરતા અને જરૂરી નાણા ફાળવવા.
રાજ્યના પ્રવાસધામોમાં માળખાકીય સુવિધાઓનો વ્‍યાપ વધારી પ્રવાસીઓના રોકાણ માટેની સુવિધા, ખાણી-પીણીની સગવડો આનંદ-પ્રમોદના કાર્યક્રમો તથા પ્રવાસન વિષયક સેવાકીય પ્રવૃત્તિઓ પર ધ્‍યાન કેન્‍દ્રિત કરવું.
રાજ્યના ધાર્મિક, પુરાતત્‍વીય, સાંસ્‍કૃતિક મૂલ્‍ય ધરાવતા સ્‍થળો તેમજ વન્‍યજીવો, દરિયાકિનારા જેવા નૈસર્ગિક સ્‍થળો તથા પરંપરાગત કળા કારીગીરી સંબંધિત પ્રવૃત્તિઓમાં પ્રોત્‍સાહન આપવાનો અભિગમ રાજ્ય સરકારની પ્રવાસન નીતિમાં સ્‍વીકારેલો છે. સાહસિકતા અને સહકારની ભાવના સાથે પ્રવાસન ક્ષેત્રોને જોડતા ધોરીમાર્ગોના વિકાસની નીતિ જાહેર કરાઇ છે.
પપ્રવાસન પ્રવૃત્તિઓમાં અંતળિયાર વિસ્‍તારોના નાના માનવસમૂહોને જોતરી તેમને પ્રવાસન સંબંધિત તાલિમ સગવડો ખાનગી અને સ્‍વાયત સંસ્‍થાઓ દ્વારા આપવાની નીતિ જાહેર કરાઇ છે.રાજ્ય સરકારની પ્રવાસન નીતિની વિગતવાર માહિતી સરળ મુદ્રણ સ્‍વરૂપે અહીં પ્રાપ્‍ત છે.

ગુજરાત રાજ્ય સરકારે વિભાગીય નીતિઓની જે ઘોષણા કરી છે તેમાંની મહત્‍વની નીતિઓની રૂપરેખા અહીં દર્શાવાઇ છે.

ખનીજ નીતિઔદ્યોગિક નીતિમાહિતી અને તકનિકી નીતિ
બીટી નીતિડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ નીતિવિકાસ નીતિ
ઊર્જા નીતિપ્રવાસન નીતિમાર્ગ વિકાસ નીતિ
બંદર નીતિ
http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia