www.gujaratindia.com - Official Portal of Gujarat Government

i Gujarat Map | Explore Gujarat
Share:

ગુજરાત

મુખપૃષ્ઠઇ-સિટીઝનઅમારો સંપર્ક

અમારો સંપર્ક

મુખ્‍ય મંત્રી કાર્યાલય
ત્રીજો માળ, સ્વર્ણિમ સંકુલ -૧, નવા સચિવાલય,
ગાંધીનગર ૩૮૨૦૧૦, ગુજરાત, ભારત.
ફોન નં : +૯૧-૭૯-૨૩૨૩૨૬૧૧ થી ૧૮ (ઓ.)
ફેકસ : + ૯૧-૭૯-૨૩૨૨૨૧૦૧
વેબ મુલાકાતીઓના અનુભવો અને તેમનો પ્રતિસાદ
www.gujaratindia.com – ‘આપણું ગુજરાત - આગવું ગુજરાત’
આ પોર્ટલની ડિઝાઇન અને માહિતીસભર વિગતો દ્વારા ‘ગુજરાત’ ની સકારાત્‍મક ભૂમિકા અને તેની સમૃદ્ધ સંસ્‍કૃતિ અને પરંપરાગત રીત-રિવાજોની છાપ વૈશ્વિક ફલક પર મોકલવા માટેનો પ્રયાસ છે.
પોર્ટલને જોયા - વાંચ્‍યા બાદ કૃપા કરી આપનો અનુભવ, પ્રતિસાદ, સૂચનો તકનિકી ખામીઓ વગેરે અમને મોકલી આપો. આપનો અંગૂલિનિર્દેશ અમારા માટે દિશાસૂચક બની રહેશે. તમારા સૂચન અને મોકલેલી માહિતી અમારા માટે ગુજરાતના - તમારા પોર્ટલની ગુણવત્તા અને સજ્જતા માટે ઉપયોગી બની રહેશે. સાથે સાથે તકનિકી ખામીઓ ત્‍વરિત નિવારી શકાશે. અમારી વેબમાસ્‍ટર ટીમ સદાય તમારા સહકારની અપેક્ષા રાખે છે.
કૃપા કરી ધ્‍યાન રાખો કે આપનો પ્રતિસાદવાળું આ ફોર્મ ફક્ત www.gujaratindia.com પોર્ટલ માટે જ છે. અમે નીચે આપેલા ફોર્મ ભરવા માટે આપને આમંત્રીએ છીએ. વ્‍યવસાયીક પ્રસ્‍તાવો અમે અહીંથી સ્‍વીકારતા નથી.
ખાસ ધ્‍યાન આપો કે તમે મોકલાવેલા તમામ ઇ-મેઇલ દ્વારા અમને મળેલી માહિતીનો અભ્યાસ કરીએ છીએ. પરંતુ તમામ ઇ-મેઇલના જવાબ આપવો શક્ય નથી.
જો તમારો પ્રશ્ન રાજ્ય સરકારના સંદર્ભે હોય અથવા સરકારના અન્‍ય કોઇપણ વિભાગ, યોજના, કાર્યક્રમ અંતર્ગત હોય તો કૃપા કરી મુક્તપણે અમારો સંપર્ક સરકાર સાથે આદાન-પ્રદાન વિભાગ દ્વારા કરી શકો છો. ગુજરાત રાજ્યની સમૃદ્ધિ - વિકાસ માટે તમે તમારા વિચારો અને સૂચનને સરકાર સમક્ષ મૂકી શકો છો. સરકાર સાથે સહભાગીદારી

પ્રતિસાદ

નામ
ઇ-મેઇલ
સરનામુ
You have 200 characters left.
શહેર
રાજય
દેશ
ફોન
સૂચનો / પ્રશ્નો
You have 200 characters left.
ઓળખ સંજ્ઞા

 
 



http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network http://vibrantgujarat.com/, Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia