www.gujaratindia.com - Official Portal of Gujarat Government

i Gujarat Map | Explore Gujarat
Share:

ગુજરાત

મુખપૃષ્ઠવેબ-શબ્‍દાવલિ ગુજરાત સાપ્તાહિક

ગુજરાત સાપ્તાહિક

ગુજરાત” – રાજ્યનું બહોળો ફેલાવો ધરાવતું ગુજરાત સાપ્તાહિક રાજ્ય સરકારના માહિતી ખાતા તરફથી પ્રકાશિત થાય છે,

ગુજરાત સાપ્તાહિક ગુજરાતી જનસમૂહ સાથે રાજ્ય સરકારનો સંવાદ સેતુ રચે છે. તેના બહોળા ફેલાવા સાથે સમગ્ર ગુજરાતના ઘરે ઘરે રાજ્ય સરકારની કામગીરીઓ અને તેના વિવિધ કાર્યક્મો તેમજ પહેલની સંપૂર્ણ માહિતી પીરશે છે. જેમાં સમાચાર, સાહિત્ય, રાજકારણ, વિકાસ અને પ્રગતિના અહેવાલો, ગ્રામ-જગતની રુપરેખા, સાંસ્કૃતિક અને ગુજરાતની પરંપરાની ઝાંખી ઉપરાંત ઘણું બધુ........વણી લેવામાં આવે છે,

સરકારી પ્રકાશન : સાપ્તાહિક ડાઉનલોડ કરવા અહિં ક્લિક કરો

લવાજમ અંગે સંપર્ક કરોઃ:

ગુજરાત સાપ્તાહિક કાર્યાલય
માહિતી નિયામકશ્રીની કયેરી,
ડો. જીવરાજ મહેતા ભવન,
બ્લોક નંબરઃ ૧૯, પહેલો માણ,
ગાંધીનગર, ગુજરાત – ૩૮૨૦૧૦
ફોન : +૯૧ - ૭૯ - ૨૩૨૫૪૪૧૨
ફેકસ : +૯૧ - ૭૯ - ૨૩૨૫૪૪૧૫
ઇ-મેઇલ :gujaratmagazine@gmail.com, pulak63@gmail.com



http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia